માળીયા હાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે જિલ્લા ભાજપ જુનાગઢ અને આયુષ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેડીકલ હેલ્થ કેમ્પમા મોટી સંખ્યામાં દર્દી દેવોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો ત્યારે આગેવાનો સાથે જુનાગઢ જીલ્લા ભાજપ ના પ્રમુખ ચંદુભાઈ મકવાણા તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કેમ્પ નો લાભ લીધો હતો