Download Now Banner

This browser does not support the video element.

ધારી: ચલાલા કુમાર શાળા ખાતે પોલીસ સ્ટેશન દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

Dhari, Amreli | Sep 26, 2025
ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બાળકોને વીડિયોના માધ્યમથી જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે બાળકોમાં ભારે ખુશી જોવા મળી હતી આ કાર્યક્રમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વસૈયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ. કોસ્ટેબલ રાઘવભાઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા રાખવામાં આવેલ હતો..
Read More News
T & CPrivacy PolicyContact Us