Download Now Banner

This browser does not support the video element.

વિસનગર: શહેરમાં ONGCમાં ગાડી મૂકવાના કોન્ટ્રાક્ટના નામે ₹19.24 લાખની છેતરપિંડી, મહેસાણાના શખ્સ સામે ફરિયાદ

Visnagar, Mahesana | Sep 13, 2025
વિસનગર શહેરમાં રહેતા એક યુવક સાથે ONGCમાં ગાડીઓ મૂકવાના કોન્ટ્રાક્ટના નામે ₹19.24 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના એક શખ્સે વિશ્વાસમાં લઈ આ છેતરપિંડી આચરી છે, જેના પગલે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us