સોના ચાંદીના વેપારીને લોટની ઘટના બાદ વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખચાડવામાં આવ્યા હતા ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી ગુનો નોંધી જે આરોપીઓ છે તેને પકડવાના ગતિમાન પોલીસે કર્યા હતા ઘટનાને લઈને પોલીસે જે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા તેઓ સાથે પૂછપરછ હાથ ધરી હતી