બોટાદના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલનો 68 મો જન્મદિવસની ઉજવણી પાળીયાદમા વિસામણબાપુની જગ્યામાં કરવામાં આવેલ, ઉજવણી પ્રસંગે પાળીયાદ જગ્યા ના મહંત પૂજ્ય નિર્મળાબાના આશીર્વાદ લીધા હતા. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા