બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી અંગે વિરોધ વ્યક્ત કરતા સાંજે 6 કલાક માંડવી શહેર અને તાલુકા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહન કરાયું હતું આ તકે ભાજપ કાર્યકરો ,અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા માહિતી સાંજે 7:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.