ઉના પંથકના દેલવાડા ખાતે આવેલ ગુપ્તપ્રયાગ તીર્થધામ જેનો સંકદ પુરાણમા ઉલ્લેખ થયેલ છે અહી ત્રણ નદીઓ નો સંગમ અને મહાપ્રભુજીની 67 મી બેઠક આવેલ છે જયા ભાદરવી અમાસ નિમીતે ત્રીદીવસીય મેળાનુ ભવ્ય આયોજન કરાયુ છે જેનુ ઉદ્ઘાટન પૂ.મુકતાનંદજી બાપુ, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહીત દ્રારા કરવામા આવેલ જેમા અનેક ધાર્મિક કાયઁક્રમ યોજાયા .