Install App
jalpavaghela229
This browser does not support the video element.
અમદાવાદ શહેર: ઇસનપુરમાં કાદરીયા મસ્જિદ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જુગારીઓ પકડાયા
Ahmadabad City, Ahmedabad | Jun 9, 2025
અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાદરીયા મસ્જિદ પાસે ખુલી જગ્યામાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા છે. ઇસનપુર પોલીસે બાતમીના આધારે છ જુગારીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ 10,500 જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!