This browser does not support the video element.
વલ્લભીપુર: વલ્લભીપુર તાલુકાના કાનપર ગામે ભાજપનો સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત મિટિંગ યોજાઈ
Vallabhipur, Bhavnagar | Sep 12, 2025
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે યોજાનાર "સેવા પખવાડિયાની વલ્લભીપુર તાલુકા અને શહેરની સંયુક્ત કાર્યશાળા યોજાઈ જેમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં અને સેવા પખવાડિયાના જિલ્લા ઇન્ચાર્જ ભરતભાઈ મેર, ડો,બલદાણીયા, મંડલ પ્રમુખ નામદેવસિંહ પરમાર,નગરપાલિકા પ્રમુખ વિજયસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલ, નીતિનભાઈ ગુજરાતી સહિત ઉપસ્થિત રહ્યા .