Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જુનાગઢ જેલ હવાલે કરાયો

Morvi, Morbi | Sep 10, 2025
મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઈસમને પાસા તળે ડીટેઈન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જીલ્લા જેલ જુનાગઢ હવાલે કરવામાં આવેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us