સોમવારના 12:45 કલાકે આપેલી વિગત મુજબ બિહારમાં કોંગ્રેસવાળા વડાપ્રધાનના માતૃ પર અભદ્રણ ટીપણીને લઈ આજ રોજ આઝાદ ચોક ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આઝાદ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જે બાબતે પ્રમુખ પ્રવિણાબેન પટેલે વિગત આપી.