મ્યુ. કમિશનર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે મળી બેઠક કંટ્રોલ કમાન્ડ સેન્ટર ના વૉર રૂમ ખાતે મળેલી આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પૂરના સંકટમાંથી બહાર આવ્યા બાદ હવે વોટર લોગીંગ અને ખાડાઓ ને લઈને કામગીરી પર ભાર મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનર ઉપસ્થિત રહ્યા