મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષાબેન મુલતાનીના નેતૃત્વ હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ ડાંગ જિલ્લા પંચાયતના ચેરમેનશ્રી સારુબેન વળવીના અધ્યક્ષપણા હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરના ૬ વર્ષ પુર્ણ થયાના અવસરે ઉજવણી કરવામાં આવેલ.મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષાબેન મુલતાનીના નેતૃત્વ હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ ના કર્મચારીઓ ઉજવણીમાં સહભાગી થયા.