છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલ અમિયાપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાના આદેશમાં જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લીએ જણાવ્યા મુજબ અમિયાપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં મકાનો મિલકતોમાં નામ ટ્રાન્સફર સુધારા અંગેની કાર્યવાહી સંબંધિત અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય ફેરફાર કરી ના શકાય તેમ છતાં સરકારને સ્ટેમ્પ ડ્યુટીનું નુકસાન પહોંચાડી 15 માં નાણાપંચની ગ્રાન્ટ ના વાપરી ગ્રામજનોને સુખાકારીથી વંચિત રાખવા અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી બારોબાર ભરતી