બાળ વૈજ્ઞાનિકો દ્વારા રોબર્ટિક કીટ, ફાયર અંગેની સમજણ, આધુનિક સમયમાં વિજ્ઞાનનો ઉપયોગ, માનવ શરીરની રચના જેવી ૬૧ કૃતી રજૂ કરવામાં આવી.નવાગામ પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતુ.આ પ્રદર્શનમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના ગણિત અને વિજ્ઞાનના મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતા.