Install App
rehan2051
This browser does not support the video element.
કવાંટ: સામૂહિક આરોગ્ય કેન્દ્રની કલેકટરે અચાનક મુલાકાત કરી, દર્દીઓ સાથે કર્યો વાર્તાલાપ, શું કરી વાત?
Kavant, Chhota Udepur | Aug 26, 2025
છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટની મુલાકાતે પહોંય્યા હતા. જિલ્લા કલેકટરે મુલાકાત લઈને દર્દીઓ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. જિલ્લા કલેકટર એ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને નિરીક્ષણ પણ કર્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!