આજરોજ નવ કલાક આસપાસ બનાસકાંઠા દિયોદરમાં અજાણ્યા યુવક બેભાન હાલતમાં મળી આવ્યા ની ઘટના Bank of baroda શાખાની બાજુમાં યુવક ઢળી પડ્યો હતો સ્થાનિક લોકો એ 108 ને જાણ કરતાં યુવાને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો વરસાદી માહોલ વચ્ચે યુવક ઢળી પડ્યો હોવાનું જાણવા મળ્યું સારવાર દરમિયાન ડોકટરે યુવકને મૃત જાહેર કર્યા મૃતક યુવક પ્રકાશ ઠક્કર ભાભરના ગોસણ ગામ નો હોવાનું જાણવા મળ્યું ઠંડી અને વરસાદી માહોલ વચ્ચે યુવકનું હાર્ટ એટેક થી મોત થયું