આ મહિનાની 27 તારીખથી શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગીતા ની શરૂઆત થઈ રહી છે ત્યારે કલેક્ટર દ્વારા જાણકારી આપવામાં આવી હતી, આવતીકાલથી જિલ્લા કક્ષાથી પ્રતિયોગીતા નું ફોર્મ મેળવી શકાશે, આ પ્રતિયોગીતામાં માપદંડો મુજબ એક થી ત્રણ ક્રમાંક ને અનુક્રમે 5, 3, 1.5 લાખ પ્રોત્સાહન રકમ આપવામાં આવશે ઉપરાંત પાંચ અન્ય ગણેશ ઉત્સવ આયોજનોને પ્રોત્સા ઈનામો આપવામાં આવશે.