ભારતીય બનાવટ ના વિદેશી દારૂ બનાવતી ખાલી તેમજ ભરેલી બોટલ નો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો, કુલ 852 દારૂ ની બોટલ સાથે 1533600 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો,વાડીના ગોડાઉનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બનાવી કંપની ના સ્ટીકર લગાવી તેનું વેચાણ થતું હોવા ની મળતી માહિતી ના આધારે બોટાદ એલસીબી. દ્રારા કરવામાં આવી હતી રેડ,બોટાદ એલસીબી ની રેડ દરમ્યાન કોઈ વ્યક્તિ હાજર મળી ન આવેલ હોય બોટાદ એલસીબી દ્રારા વધુ તપાસ શરૂ