ચોટિલા શ્રી બાવનવીર હનુમાન. શ્રી રતાબાપુની જગ્યા (મોલડી)ના પૂજ્ય મહંત શ્રી દિનકરદાસ બાપુ (દાદબાપુ) આજરોજ શ્રી રામચરણ પામેલ છે પ્રભુ શ્રી તેમના દિવ્ય ચેતનાનેને શાંતિ પ્રદાન કરે તે માટે ભક્તો દ્વારા પ્રાર્થના કરવામાં આવી અને તેમના પાર્થિવ દેહ ને દર્શન કર્યા ભક્તો માં શોક વ્યાપી ગયો