સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી સામાજિક પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા.ભાજપ મન અગ્રણી ધિરાજી ઠાકોરના ભાઈના બોલામણા પ્રસંગે પાટણ સાંસદ સામાજિક પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમની સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.અન્ય પર વિસ્તારના અગ્રણી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.