જુનાગઢમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત 29 થી 31 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. 29 ઓગસ્ટે અક્ષરવાડી મંદિર ખાતે મુખ્ય કાર્યક્રમ અને ડોક્યુમેન્ટરી રજૂ થશે. 30 ઓગસ્ટે PTC ગ્રાઉન્ડ ખાતે રમતોનું આયોજન થશે જ્યારે 31 ઓગસ્ટે 400 જેટલા લોકોની સાયકલ રેલી યોજાશે.