વડોદરા : જેતલપુર વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટમાં કામ અધૂરું હોવા છતાં પૈસાની માંગણી કરનાર કોન્ટ્રાક્ટરે માલિકે પૈસા નહીં આપતા તેના માણસો દ્વારા ઝપાઝપી બાદ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે અકોટા પોલીસે કોન્ટ્રાક્ટર સહિત ચાર ઈસમોની ધરપકડ કરી કાન પકડાવી ઉઠક બેઠક કરાવીને કાયદાના પાઠ ભણાવ્યા હતા.