સાંતલપુર તાલુકાના વારાહીમાં કોંગ્રેસ દ્વારા સાંતલપુર તાલુકાનું જન અધિકાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ,જિલના કોંગ્રેસી અગ્રણીઓ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહિદખાન મલેક સહિત તાલુકાના કોંગ્રેસ ના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.