આજે તારીખ 03/09/2025 બુધવારના રોજ બપોરે 1 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ નગરના ખાંટવાડાના ચમારવાસ વિસ્તારમાં રહેતા હમીદભાઈ એહમદભાઈ ઉંદરાને ત્યાં ગૌ માંસ વેચાતું હોવાની બાતમી ઝાલોદ પોલિસને મળતા પોલીસ તાત્કાલિક માહિતી મળેલ સ્થળ પર પહોંચી ગયેલ હતી. સ્થળ પહોંચતા પોલિસને 80 કિલો માંસનો જથ્થો જેની અંદાજિત કિંમત 16000 થાય છે તે મળી આવેલ હતું અને એક 5000 ની કિમંતનુ જીવિત પાડું ક્રૂરતા પૂર્વક બાંધેલ મળી આવેલ હતું.