થોરીથી ડુંગળી બટેકા ભરીને ફેરી કરતો હતો ફેરી કરીને થોરી તરફ જઈ રહ્યો હતો ત્યારે કડુ અને નર્મદાની વચ્ચે ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરથી કાપો ગુમાવતા છોટાહાથી રોડની સાઈડમાં આવેલ ખાઈમાં આપક્યુ હતું ડ્રાઇવરનો આબાદ થવા પામ્યો હતો. ઘટનાની જાણ કડુ ગામના ગ્રામજનોને થતા કડુ ગામના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા