રાજકોટ શહેરમાં સાયકલ ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આવા જ એક બનાવમાં રાજકોટના સદર વિસ્તારમાં આવેલી જુમા મસ્જિદ પાસેથી એક સાયકલની ઉઠાંતરી થઈ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે મહત્વની એ છે કે અગાઉ પણ આજે એરિયામાંથી ઘણી બધી સાયકલો ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે