તલોદ મોડાસા સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયાં રેલવે ઓવરબ્રિજ ની બંને સાઇડ માં આવેલ સર્વિસ રોડ પર મસ મોટા ખાડાઓ પડી જતાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો થયા હેરાન પરેશાન સર્વિસ રોડ નું યોગ્ય સમારકામ ન થયું હોવાને લઈને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે સર્વિસ રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકોને અકસ્માત થતા હોય છે સર્વિસ રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકો પોતે સમયસર પહોંચી શકતા નથી વારંવાર ટ્રાફિક જામ થતા હોય છે ખાડા