ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના વાવડી આદ્રી ગામે આજરોજ 3 કલાક આસપાસ સામાન્ય બોલાચાલીમા એક યુવાને ત્રણ યુવાનો પર તીક્ષ્ણ હથિયારના ઘા મારતા વેરાવળની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાતા એક યુવાનનુ મોત નીપજયુ એક યુવાન ગંભીર અને એક યુવાન ઇજાગ્રસ્ત છે બનાવની જાણ થતા ધારાસભ્ય વિમલ ચુડાસમા ,અગ્રણી રમેશ કેશવાલા સહીત હોસ્પિટલે દોડી આવ્યા પોલીસે વધુ તપાસ હાથ ધરી .