અમદાવાદમાં બ્લાસ્ટ કેસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા, હાઇકોર્ટની પ્રક્રિયા પર સુપ્રીમનો સ્ટે અમદાવાદમાં વર્ષ 2008ના બ્લાસ્ટ કેસને લઈને મહત્વના સમાચાર ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી પ્રક્રિયા ઉપર સુપ્રીમકોર્ટે આપ્યો સ્ટે હાઇકોર્ટમાં ચાલતા કેસ બાબતે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે સમગ્ર કેસને લઈને ગુરૂવારના ચાર વાગે પીપી દ્વારા માહિતી પણ આપવામાં આવી હતી...