Download Now Banner

This browser does not support the video element.

વાંસદા: ગાલવીન હીલ વાંસદા નો અદભુત નજારો સામે આવ્યો

Bansda, Navsari | Aug 27, 2025
નવસારી જિલ્લાના વાંસદા તાલુકો એ અંતરિયાળ વિસ્તાર એ જંગલોથી ઘેરાયેલો છે મોટાભાગના વિસ્તારમાં જંગલો અને પહાડો આવેલા છે. ત્યારે વાંસદા તાલુકાની ગાળવીને હિલ નો અદભુત નજારો સામે આવ્યો છે જેમાં દેખાય છે કે આ પ્રકારે કુદરતી નજારો સોળે કળાએ ખીલ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us