Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટની દીકરી દેવયાનીબા ઝાલાએ અન્યાય વચ્ચે સિધ્ધિ મેળવી, જૂડોની ખેલાડી રીતુ વાઝા રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે

Rajkot East, Rajkot | Aug 28, 2025
ગુજરાતની દીકરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એથ્લેટ દેવયાનીબા ઝાલાનું ભુવેશ્વરની કીટ યુનિવર્સિટીની બેદરકારીના કારણે જર્મનીમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમમાં 400 મીટર દોડમાં રમવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતુ પરંતુ બાદમાં આ દીકરીએ વર્લ્ડ એથલેટિક્સ કોન્ટીનેન્ટલમાં સિલ્વર મેડલ અને ઇન્ટર સ્ટેટ સિનિયર નેશનલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us