This browser does not support the video element.
કામરેજ: કામરેજ શાકભાજી માર્કેટ વાળા બિસ્માર રોડથી જનતા ત્રાહીમામ #jansamasya
Kamrej, Surat | Aug 27, 2025
કામરેજના ભરચક વિસ્તાર સમા પોલીસ ચોકથી બાપા સીતારામ ચોક જતો રસ્તો ભયંકર બિસ્માર હાલતમાં આવી ગયો છે.અંદર બે મહિનાથી કાચબા ગતિએ ચાલી રહેલી રસ્તાના નવીનીકરણની કામગીરીને લઈ એક બાજુનો રસ્તો બંધ કરી દેવાયો છે.બાપા સીતારામ ચોકથી ગોલ્ડન પ્લાઝા તરફના રસ્તાની આરસીસી કામગીરીને લઈ બંધ કરાયો છે.જ્યારે કામરેજ પોલીસ ચોકી હનુમાનજી મંદિરથી બાપા સીતારામ ચોક તરફના ચાલુ રસ્તા પર બંને તરફનો વાહન વ્યવહાર અવર જવર કરે છે.