Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટના જ્વેલર્સ શોરૂમના માલિક પાસેથી 17 લાખનું સોનુ દાગીના બનાવવા લીધા બાદ પરત નહીં આપી ઠગાઇ

Rajkot East, Rajkot | Aug 1, 2025
રાજકોટના જવેલર્સના શોરૂૂમના વેપારી પાસેથી દાગીના બનાવવા મૂળ રાજસ્થાનના પાલીના વેપારી 16.99 લાખનું 200 ગ્રામ સોનુ લઇ ગયા બાદ પરત નહીં આપી બહાના બતાવી છેતરપીંડી કરતી ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us