This browser does not support the video element.
સુબીર: ડાંગ જિલ્લાને વધુ ૧ નવી બસ ફાળવતા મુસાફર જનતામા ખુશીની લહેર
Subir, The Dangs | Sep 11, 2025
વઘઇ – દિવડીયાવન બસને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન અને આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીએ લીલીઝંડી આપીઆ લોકાર્પણ પ્રસંગે જિલ્લા સદસ્ય શ્રીમતી નિલમબેન ચૌધરી, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરીચંદભાઇ ભોયે, આહવા એસ.ટી ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.