કીમ માંડવી રોડ પર કેનાલમાં બાઇક સાથે યુવક ખાબક્યો,માંડવી ના તડકેશ્વર ગામ પાસે બની ઘટના,સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા બની ઘટના,હાજર લોકો બાઇક ચાલકની મદદે દોડી આવ્યા,બાઇક સાથે યુવકને બહાર કાઢવામાં આવ્યો,કેનાલમાં પાણી ઓછું હોવાથી યુવકનો આબાદ બચાવ થયો,ઘટના ને પગલે નજીકના ગામના લોકો પણ દોડી આવ્યા