નવસારી lcb પોલીસે માહિતી આપી છે જેને લઇને વાત કરવામાં આવે તો અલગ અલગ જેવલર્સ મલિકના ડેટા ગૂગલ જસ્ટ ડાયલ માંથી મેળવી બજાર ભાવ કરતા સસ્તા ભાવે આંગણિયા કરવાની લાલચ આપી સમાજના પ્રતિષ્ઠિત લોકોના વિશ્વાસ કેળવી ફોન કરીને લાખો રૂપિયા પડાવતી ગેંગને ઝડપી પાડી છે જે બાબત માહિતી આપી