This browser does not support the video element.
જૂનાગઢ: તાલુકાના તલિયાધર ગામે 7 શખ્સો જુગાર રમતા ઝડપાયા 1 શખ્સ પોલીસને જોઈ નાસી ગયો
Junagadh, Junagadh | Sep 7, 2025
જૂનાગઢ તાલુકાના તલીયાધર ખીમાભાઇ નારણભાઇ બાટવાની વાડીએ મકાનના રૂમમા ઉપરોક્ત જુગાર રમતા મળી આવેલ પુરૂષોને બહારથી બોલાવી પોતાના આર્થીક ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા ગંજીપતાના પાના વડે તીન પતી રોન પોલીસ નામનો પૈસાની હારજીત કરી જુગાર રમાડી રોકડા કિ.રૂા.૩૫,૪૪૦/- ના મુદામાલ સાથે મળી રેડ દરમ્યાન જૂનાગઢ તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ-ધરી છે