Install App
publicnewsanand
This browser does not support the video element.
આણંદ: અડાસ ગામે આવેલ કંપની બહાર કર્મીઓએ કર્યો વિરોધ અગ્રણીઓએ આપી પ્રતિક્રિયા
Anand, Anand | Jul 7, 2025
આણંદ પાસે આવેલ અડાસ ગામે આવેલ ગાલા કંપનીના કર્મીઓએ કંપની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.કંપની દ્વારા સ્થાનિકોને નોકરી ન આપી તેમજ છુટા કરવાના વિરોધમાં સ્થાનિકો એકત્રિત થયા હતા.આ અંગે સોમવારે સાંજે 4 વાગે સરપંચ અને પૂર્વ સરપંચએ પ્રતિક્રિયા આપી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!