એક પેડ માં કે નામ અંતર્ગત ભાજપ સાબરકાંઠા જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ ના જન્મદિવસ નિમિતે ગંભીરપુરા દેવ દરબાર આશ્રમ માં ગુરુજી મંગલપુરી મહારાજ ના સાનિધ્ય માં વૃક્ષારોપણ કરાયું ગતરોજ સાંજે ૬ વાગે મળેલી માહિતી મુજબ એક પેડ માં કે નામ અંતર્ગત ભાજપ સાબરકાંઠા જિલ્લા સંગઠન પ્રમુખ