મોરબી મહાનગરપાલિકા દ્વારા ગણેશવિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચાર સ્થળ પર ગણેશ વિસર્જન પોઈન્ટ નક્કી કરયા છે અને પાલિકા દ્વારા વિસર્જન કરવામાં આવશે તેવુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું જેનો ઉલાળીયો કરી લોકો મચ્છુ -૦૩ ડેમ નજીક આરટીઓ કચેરી પાસે ગણેશ વિસર્જન કરતા લોકો નઝરે પડે છે જેનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.