આજરોજ પાંચ કલાક બનાસકાંઠા. બનાસકાંઠા ના નવનિયુક SP એ જીલ્લામા દારૂ ને લઈ અનેક જગ્યાએ સપાટો બોલાવ્યો. બનાસકાંઠા ની પાંથાવાડા પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો. પાંથાવાડા પોલીસ મથક વિસ્તારના સોડાલ ત્રણ રસ્તા પરથી વિદેશી દારૂ ઝડપ્યો. રાજસ્થાન તરફથી ગુજરાત મા ધૂસે તે પહેલા જ દારૂ ઝડપી પાડયો. નાના દુધના ટેન્કરમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટ ના વિદેશી દારૂની 2544 નંગ બોટલ ઝડપાઇ. છ લાખ થી વધુ કિંમતના દારૂ સાથે અગિયાર લાખનો મુદદામાલ કબ્જે કર્યો. પોલીસ નાકાબંધી દ