આજે તારીખ 10/09/2025 બુધવારના રોજ સાંજે 5 કલાકે દેવગઢ બારિયા નગરપાલિકા વોર્ડ 5ના નગર સેવક નીલ સોની દ્વારા રોડ સમારકામ અને રીપેરીંગ માટે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવા બાબતે પાલિકા ચિફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી. નવરાત્રી થતાં રસ્તાઓ તેમજ ટૂંક સમયમાં આવનાર દશેરાના મેળા પરના રસ્તા સહિત અનેક રસ્તોઓ સમારકામ માટે માંગ કરાઈ.