દાહોદ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદની બેઠક જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ રાવજીભાઈ માવીના અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવી.જેમાં બજરંગ દળ જિલ્લા સંયોજક રાજકુમાર આર ગોમદાન અને મિલાંકભાઈ લજેન્દ્રભાઈ શ્રોત્રિય જેમાં દાહોદ પ્રખંડના વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ અને વિવિધ આયોમોના કાર્યકર્તાઓને દાયિત્વ સોંપવામાં આવ્યા હતા