વિચરતી અને વિમુકત જનજાતિઓના સર્વાંગી વિકાસ મુદ્દે આજરોજ તા. 29/09/2025, સોમવારે બપોરે 1.30 કલાકે ધોળકા ખાતે પ્રાંત અધિકારીને પ્રાંત અધિકારીની કચેરીમાં દેવીપૂજક સમાજ શિક્ષણ સમિતિ ધોળકા તાલુકાના પ્રમુખ રોહિતભાઈ જે. વાઘેલાના નેતૃત્વમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમની સાથે તેમના સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.