'ગલી-ગલી મેં શોર હૈ, રાહુલ ગાંધી ચોર હૈ':કોંગ્રેસ સામે ભારતીય જનતા મહિલા મોર્ચા દ્વારા મહારેલીનું આયોજન, રાહુલ ગાંધી માફી માંગેના નારા લગાવવામાં આવ્યા બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અમદાવાદમાં કર્ણાવતી મહાનગર ભારતીય જનતા મહિલા