Install App
vapikhabar
This browser does not support the video element.
ઉમરગામ: જિલ્લામાં વરસાદનો વિરામ, મંગળવારે 6 તાલુકાના કોરા રહ્યા
Umbergaon, Valsad | Sep 9, 2025
વલસાડ જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદે વિરામ લીધો છે. રાજ્ય હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં માત્ર વાપી તાલુકામાં 6 મિ.મી. વરસાદ નોંધાયો છે. બાકીના તમામ તાલુકાઓમાં વરસાદ શૂન્ય રહ્યો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!