આજરોજ સમયે 1 કલાકે માહિતી મળી હતી કે વિજયનગર તાલુકામાં હાથમતી નદી ઉપર ઇટાવડી ચિત્રોડી વચ્ચે પુલના અભાવે ઇટાવડી ગામના ૪૮ વર્ષીય એક યુવાનનું અવસાન થતા એની નનામી હાથમતી નદીના કેડસમા પાણીમાં થઈને સામેકાંઠે જવા ગ્રામજનો મજબૂર બન્યા હતા ગઈકાલે સમય 4 કલાકે સામે કાંઠે જઈને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા વિજયનગર તાલુકાના ગામના ઇટાવડી .મહેશભાઈ કાનજીભાઈ પટેલ ( કકળા) (ઉંમર વર્ષ - ૪૮ ) નું દુઃખદ અવસાન થયું હતું બીજો તાજેતરાના વરસાદથી હાથમતી નદીમાં હજુ