રાજકોટ: હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમના વિરોધમાં રાજકોટમાં પ્રદર્શનનો દોર ચાલુ છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા રૈયા ચોકડી ખાતે આ નિયમનો વિરોધ નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા વિરોધ શરૂ થાય તે પહેલા જ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 'આપ'ના કાર્યકર્તાઓને વિરોધ પ્રદર્શન કરતા અટકાવવામાં આવ્યા હતા અને તેમને પોલીસ વાહનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે