સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના માંડણ (પાડા) ગામની| પ્રાથમિક શાળામાં ગ્રામ સેવાસેતુ અને મહિલા સંવાદનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને સરકારી| યોજનાઓના લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓએ સેવાઓ આપી. વાડી PHCના મેડિકલ ઓફિસર ડૉ. નિહારીકા અને તેમની ટીમે આરોગ્ય સેવાઓ પૂરી પાડી